નામચીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામચીન

વિશેષણ

  • 1

    નામીચું; પ્રખ્યાત.

  • 2

    લાક્ષણિક કુખ્યાત.

મૂળ

+ फा. चीन; फा. जादह