નામની પોક મૂકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામની પોક મૂકવી

  • 1

    નામ મૂકી દેવું; યાદ ન કરવું.

  • 2

    -નું નામ દઈને રડવું-પોક મૂકવી (મૃત્યુ બાદ).