નામોચ્ચારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામોચ્ચારણ

નપુંસક લિંગ

  • 1

    નામ ઉચ્ચારવું તે.

મૂળ

सं. નામ+ઉચ્ચારણ