નામું લખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામું લખવું

  • 1

    જમેઉધારનો હિસાબ લખવો.

નામે લખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામે લખવું

  • 1

    હિસાબમાં (-ના) નામ ઉપર રકમ માંડવી; -ની પાસેથી તેટલી રકમ લેવી બાકી છે એમ નોંધવું.

નામે લખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામે લખવું

  • 1

    -ને ખાતે માંડવું.