નાયકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાયકો

પુંલિંગ

  • 1

    સુરત બાજુની એક રાનીપરજનો માણસ.

મૂળ

'નાયક' પરથી; સર૰ अप. णाअक्क