નાયિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાયિકા

સ્ત્રીલિંગ

  • 1

    મુખ્ય સ્ત્રીપાત્ર.

  • 2

    અગ્રેસર સ્ત્રી.

  • 3

    ગુણકા.

મૂળ

सं.