નારુકારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નારુકારુ

વિશેષણ

  • 1

    ફાલતુ-હલકી જાતનું.

મૂળ

સર૰ म. नारुकारु, का. नाडुकाडु

નારુકારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નારુકારુ

પુંલિંગ બહુવયન​

  • 1

    વસવાયાની ચૌદ જાત (નવ નારુ અને પાંચ કારુ); બધા વસવાયાં.