નારાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નારાયણ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શેષશાયી વિષ્ણુ.

  • 2

    એક ઋષિ; નરના સાથી.

  • 3

    સંન્યાસી.

મૂળ

सं.