નાલાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાલાયક

વિશેષણ

  • 1

    અયોગ્ય; અણછાજતું; અપાત્ર.

મૂળ

फा. नालाइक