નાવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાવણ

નપુંસક લિંગ

 • 1

  સ્નાન.

 • 2

  નાહવાનું પાણી.

 • 3

  ઋતુસ્નાન.

 • 4

  રજ; આર્તવ.

મૂળ

सं. स्ना, प्रा. ण्हा(oव) ઉપરથી