નાવારસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાવારસી

વિશેષણ

  • 1

    વારસ વગરનું.

  • 2

    નધણિયાતું.

મૂળ

फा. नावारिस