નાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાસ

પુંલિંગ

  • 1

    નાક વાટે ધૂણી કે વરાળ લેવી તે (નાસ આપવો, નાસ લેવો).

  • 2

    +ઠામઠેકાણું; નાસતપાસ.