નાસ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાસ્તો

પુંલિંગ

  • 1

    હાજરી; શિરામણ.

મૂળ

फा. नाश्तह्