નાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાસિક

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહારાષ્ટ્રમાં એક ગામ-હિંદુ તીર્થ.

મૂળ

म., સર૰ सं. नासिक्य, प्रा. णासिक(-क्क)