નાસિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાસિકા

સ્ત્રીલિંગ

  • 1

    નાક.

  • 2

    દરવાજાનો ઉપલો ભાગ જેમાં ગણપતિનું ચિત્ર કાઢેલું હોય છે.

  • 3

    અરડૂસી.

મૂળ

सं.