નાહી નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાહી નાખવું

  • 1

    ખતમ કે મૂએલું જાણવું.

  • 2

    કોઈ આશા કે સંબંધ છોડી દેવાં.

  • 3

    શોક-ચિંતા વિસારે પાડવાં.