નિઃશબ્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિઃશબ્દ

વિશેષણ

  • 1

    શબ્દ વિનાનું; શાંત.

  • 2

    (જવાબમાં) શબ્દ ન બોલતું.

મૂળ

सं.