નિઃસંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિઃસંગ

વિશેષણ

  • 1

    એકલું; સંગ વગરનું.

મૂળ

सं.