નિક્ષિપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિક્ષિપ્ત

વિશેષણ

  • 1

    ફેંકેલું.

  • 2

    મોકલેલું.

  • 3

    તજેલું.

  • 4

    થાપણ તરીકે મૂકેલું-સોપેલું.

મૂળ

सं.