નિકાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિકાલ

પુંલિંગ

  • 1

    ફેંસલો; પતવું કે પૂરું થવું તે.

  • 2

    નીકળવું તે કે તેનો માર્ગ.

મૂળ

प्रा. णिक्काल (सं. निर्+कासथ्) પરથી; સર૰ हिं., म.