નિકોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિકોરી

સ્ત્રીલિંગ

  • 1

    ધોરિયો; નીક; મોરી.

મૂળ

'નીક' ઉપરથી? કે प्रा. णिक्कोर=દૂર કરવું-કાઢવું