નિગાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિગાળ

પુંલિંગ

  • 1

    ઓઘરાળો.

  • 2

    ઘાડો રસ.

  • 3

    ગાળતાં રહેલો કચરો.

મૂળ

'નિગાળવું' ઉપરથી