નિજારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિજારી

વિશેષણ

  • 1

    કોઈ પણ જાતની વાસનાથી મુક્ત દીક્ષિત (સ્ત્રી કે પુરુષ) (લોક.).

મૂળ

सं.