નિતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિતાર

પુંલિંગ

  • 1

    નિતારવું તે કે તેમ કરતાં કે થતાં મળે તે પ્રવાહી-નિતરામણ.