નિભૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિભૃત

વિશેષણ

 • 1

  મૂકેલું; ભરેલું.

 • 2

  સંતાડેલું.

 • 3

  શાંત; સ્થિર; દૃઢ.

 • 4

  નમ્ર; વિનયી.

 • 5

  નિર્જન; એકાંત.

 • 6

  બંધ.

 • 7

  વિશ્વાસુ.

મૂળ

सं.