નિભાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિભાઉ

વિશેષણ

  • 1

    નભે-ટકે તેવું.

  • 2

    કામચલાઉ.

મૂળ

'નભવું' ઉપરથી