નિભાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિભાડો

પુંલિંગ

  • 1

    પકવવાં ગોઠવેલા માટીનાં વાસણોનો ઢગલો.

  • 2

    કુંભારની ભઠ્ઠી.

મૂળ

જુઓ નિમાડો