નિભાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિભાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'નીભવું'નું પ્રેરક.

  • 2

    નભાવવું; જેમ તેમ કરીને નિભાવ કરવો.

  • 3

    ચલાવી લેવું.

મૂળ

सं. निर्वाह्; સર૰ हिं. निभाना, म. निभावणे