નિયામક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિયામક

વિશેષણ

 • 1

  નિયમમાં રાખનાર; વ્યવસ્થા કરનાર.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  તેવો માણસ.

 • 2

  નિયામકસભાનો સભ્ય; 'સેનેટર'.

 • 3

  સુકાની; નાવિક.

 • 4

  સારથિ.