નિરુત્સાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરુત્સાહ

પુંલિંગ

  • 1

    ઉત્સાહનો અભાવ; નાઉમેદી.

વિશેષણ

  • 1

    ઉત્સાહ વગરનું.