નિરન્વય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરન્વય

વિશેષણ

 • 1

  વંશ વિનાનું.

 • 2

  સંબંધ.

 • 3

  વ્યાકર​ણ
  અન્વય વિના પણ અર્થ બતાવી શકે તેવો (શબ્દ).

મૂળ

सं.