નિર્નિમેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્નિમેષ

વિશેષણ

  • 1

    પલકારા વગરનું; અપલક.

નપુંસક લિંગ

  • 1

    પલકારો મારે નહી તેવું.

મૂળ

सं.