નિર્ભેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ભેળ

વિશેષણ

  • 1

    ભેગ વગરનું; ચોખ્ખું; સાફ.

મૂળ

નિર્+ભેળ; સર૰ म.