નિર્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્યાસ

પુંલિંગ

  • 1

    વનસ્પતિમાંથી ગુંદર જેવો ઝરતો રસ; ગુંદર.

  • 2

    કવાથ; કસ; સાર.

મૂળ

सं.