નિર્વંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વંશ

વિશેષણ

  • 1

    જેના વંશમાં કોઈ ન રહ્યું હોય તેવું; નિઃસંતાન.

મૂળ

सं.