નિર્વાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વાસન

નપુંસક લિંગ

  • 1

    વધ.

  • 2

    ઘર કે ગામ છોડી જવું તે.

  • 3

    દેશમાંથી હાંકી મુકાવું તે; દેશનિકાલ.

મૂળ

सं.