નિરાકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરાકરણ

નપુંસક લિંગ

  • 1

    નિવેડો; છેવટ.

  • 2

    નાકબૂલ-રદબાતલ કરવું તે.

મૂળ

सं.