નિરાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરાકાર

વિશેષણ

  • 1

    આકાર વગરનું; અમૂર્ત; સૂક્ષ્મ.

મૂળ

सं.