નિવેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિવેડો

પુંલિંગ

  • 1

    ફેંસલો.

  • 2

    નીવડી રહે તે; છેવટ (નિવેડો આવવો, નિવેડો આણવો, નિવેડો લાવવો).

મૂળ

'નીવડવું' ઉપરથી; સર૰ हिं. निबेडा