નિશ્ચાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિશ્ચાયક

વિશેષણ

  • 1

    નિશ્ચયાત્મક; નિર્ણાયક.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    'ડેટર્મિનંટ'.

મૂળ

सं.