ગુજરાતી માં નિશાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નિશા1નિશા2

નિશા1

સ્ત્રીલિંગ

  • 1

    નિશાતરાથી જેના ઉપર વાટવામાં આવે તે પથ્થર; નિસાર.

મૂળ

प्रा. णिसा; दे. णीसा; म. नीस

ગુજરાતી માં નિશાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નિશા1નિશા2

નિશા2

સ્ત્રીલિંગ

  • 1

    નિશ; રાત.

મૂળ

सं.