નિષ્કામવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્કામવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    કામના કે ફળની ઇચ્છાના અભાવવાળી વૃત્તિ.