નિષધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષધ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પ્રાચીન પ્રદેશ, જ્યાં નળરાજા રાજ્ય કરતો હતો.

મૂળ

सं.

નિષેધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષેધ

પુંલિંગ

  • 1

    મના; બાધ.

  • 2

    શાસ્ત્રવિહિત મનાઈ; 'વિધિ' થી ઊલટું.

મૂળ

सं.