નિષ્પત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્પત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    સમાપ્તિ; અંત.

  • 2

    ઉત્પત્તિ.

  • 3

    પ્રાપ્તિ; સિદ્ધિ.

  • 4

    પરિપક્વતા.

મૂળ

सं.