નિષ્પ્રભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્પ્રભ

વિશેષણ

  • 1

    પ્રભા વિનાનું; તેજહીન.

  • 2

    કમજોર; નિસ્તેજ.

મૂળ

सं.