નિસર્ગોપચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિસર્ગોપચાર

પુંલિંગ

  • 1

    કુદરતને અનુકૂળ થઈને તથા જળ, વાયુ, માટી વગેરે કુદરતી સાધનો વડે ઉપચાર કરતું વૈદું; 'નેચરોપથી'.

મૂળ

+ઉપચાર