નિહારિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિહારિકા

સ્ત્રીલિંગ

  • 1

    આકાશમાં ફરતા હવામય તેજસમૂહો (જેમાંથી ઘનાવસ્થા પામી ગ્રહો વગેરે બન્યા કહેવાય છે.).

મૂળ

सं.