નિહિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિહિત

વિશેષણ

  • 1

    મૂકેલું; ગોઠવાયેલું; સમાયેલું.

  • 2

    સંઘરાયેલું.

મૂળ

सं.