ગુજરાતી

માં નીચની 3 મુખ્ય વ્યાખ્યા છે: નીચ1નીચું2નીચે3

નીચ1

વિશેષણ

 • 1

  અધમ; હલકું.

મૂળ

सं.

ગુજરાતી

માં નીચની 3 મુખ્ય વ્યાખ્યા છે: નીચ1નીચું2નીચે3

નીચું2

વિશેષણ

 • 1

  ઢળતું.

 • 2

  ઓછી ઊંચાઈનું.

 • 3

  નીચ; હલકું.

મૂળ

सं. नीच

ગુજરાતી

માં નીચની 3 મુખ્ય વ્યાખ્યા છે: નીચ1નીચું2નીચે3

નીચે3

ક્રિયાવિશેષણ

 • 1

  હેઠે.