નીંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીંદર

સ્ત્રીલિંગ

  • 1

    નિદ્રા; ઊંઘ; નીંદ.

મૂળ

सं. निद्रा; अप. णिंद; સર૰ म. नीद; हिं. नींद (oरी), निंदरिया

નીંદરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીંદરું

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો નીંદર.